કોલમ-$I$ ના આંતરહેલોજન સંયોજનોને કોલમ-$II$ માં આપેલ ભૂમિતિ સાથે જોડો અને સાચો કોડ પસંદ કરો.
કોલમ $I$ કોલમ $II$
$A$. $XX'$ $i$. $T$-આકાર
$B$. $XX'_3$ $ii$. પેન્ટાગોનલ બાયપિરામિડલ
$C$. $XX'_5$ $iii$. રેખીય
$D$. $XX'_7$ $iv$. સ્ક્વેર પિરામિડલ
$v$. ટેટ્રાહેડ્રલ

  • A
    $A-iii, B-i, C-iv, D-ii$
  • B
    $A-v, B-iv, C-iii, D-ii$
  • C
    $A-iv, B-iii, C-ii, D-i$
  • D
    $A-iii, B-iv, C-i, D-ii$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બંધ વિયોજન ઉર્જા કોના માટે સૌથી વધુ છે?

$CCl_4$,$AlCl_3$,$PCl_5$ અને $SiCl_4$ ને તેમના જળવિભાજનની સરળતાના વધતા ક્રમમાં ગોઠવો.

બ્રોમિનની ફ્લોરિનના વધારા સાથેની પ્રક્રિયાથી બનતું આંતરહેલોજન સંયોજન કયું છે?

ફ્લોરિન વાયુને શુદ્ધ કરવા માટે,$HF$ ના ધુમાડાને શેના દ્વારા દૂર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo